PM Mitra Yojana 2024 | સરકાર દ્વારા લાખો યુવાનોને મળશે રોજગાર અને આર્થિક સહાય, અહીં જાણો તમામ માહિતી

You Are Searching For a PM Mitra Yojana 2024 (પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024): આપણી કેન્દ્ર સરકાર દેશના વિકાસ માટે અને દેશમાં વેપારને વધારવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. આ માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ બહાર પડે છે અને અમલમાં મૂકે છે. આવી જ એક યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 (PM Mitra Yojana 2024) રાખવામાં આવ્યું છે. આ પીએમ મિત્ર યોજના 2024 હેઠળ નાગરિકોને તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

PM Mitra Yojana 2024 દ્વારા ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ કરવામાં આવશે. આ અંતર્ગત સરકાર દ્વારા નવા ટેક્સટાઈલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા અને લાભ મેળવવા માંગો છો. તો તેના માટે તમે સાચી પોસ્ટ વાંચી રહ્યા છો. જો તમારે વધારે માહિતી મેળવી હોય અને જાહેરાતો વિષે જાણવું હોય તો આ PM Mitra Yojana 2024 (પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024) ને લગતી સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લેવાની રહશે.

આ યોજના ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ કરવા માટે સરકારે PM Mitra Yojana 2024 બહાર પાડવામાં આવી હતી. જેથી ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો બહોળા પ્રમાણમાં વિકાસ થાય જેથી દેશનો પણ વિકાસ થાય. પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 ને પ્રધાન મંત્રી મેઘા ટેક્સટાઈલ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ અને એપેરલ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પીએમ મિત્ર યોજના હેઠળ 7 ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે જેથી વિકાસ બહોળા પ્રમાણમાં થશે.

પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 । PM Mitra Yojana 2024

PM Mitra Yojana 2024 (પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024) સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. PM Mitra Yojana 2024 ને પ્રધાન મંત્રી મેગા ટેક્સટાઈલ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ અને એપેરલ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત 7 ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત પાર્ક બનાવવા ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સ્થળો પસંદ કરવામાં આવ્યા છે.

આ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક બનાવવાથી વણાટ કામ, પ્રોસેસિંગ, સ્પિનિંગ, ડાઈ અને પ્રિન્ટિંગથી લઈને કપડાના ઉત્પાદન સુધીનું કામ એક જ જગ્યાએ થશે. આનાથી ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન મળશે અને બહોળા પ્રમાણમાં વિકસિત થશે.

PM Mitra Yojana 2024 (પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024) શરૂ કરવા માટે સરકાર 4445 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજનામાં સરકાર દ્વારા ટેક્સટાઈલ પાર્કમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. જેના કારણે 21 લાખ નોકરીઓનું સર્જન થશે. જેમાં 7 લાખ પ્રત્યક્ષ અને 14 લાખ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક વિવિધ પસંદ કરેલ રાજ્યોમાં સ્થિત ગ્રીન ફિલ્ડ અથવા બ્રાઉન ફિલ્ડ સાઇટ્સ પર સ્થાપિત કરવામાં આવશે. આ પાર્ક 2026-27 સુધીમાં તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ રૂ. 4,445 કરોડ છે. જોકે 2023-24ના બજેટમાં પ્રારંભિક ફાળવણી માત્ર રૂ. 200 કરોડ ફાળવેલ છે.

પીએમ મિત્ર યોજના 2024 નો મુખ્ય ઉદેશ્ય । The main objective of PM Mitra Yojana 2024

PM Mitra Yojana 2024 (પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024) નો મુખ્ય ઉદેશ્ય ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ કરવાનો છે. આ યોજના દ્વારા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક બનાવી વણાટ, સ્પિનિંગ, પ્રોસેસિંગ, ડાઈ અને પ્રિન્ટિંગથી લઈને કપડાંના ઉત્પાદન સુધીનું કામ એક જ જગ્યાએ કરવામાં આવશે. આ તમામ કામો પહેલા રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ થતા હતા. જેમના કારણે ઘણો ખર્ચ થતો હતો. પરંતુ હવે આ તમામ કામો રાજ્યમાં આવેલા ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડના સ્થળોએ બનાવેલ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્કમાં એક જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. જેના કારણે વધારાના ખર્ચોને ઘટાડી શકાય છે.

પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 (PM Mitra Yojana 2024) લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને ટેક્સટાઇલ સેક્ટરની વેલ્યુ ચેઇનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે મજબૂત કરશે. કાપડની નિકાસ વધારવાના ભારતના ધ્યેય માટે ઊંચા લોજિસ્ટિક્સ ખર્ચને મુખ્ય અવરોધ માનવામાં આવે છે. બ્રાઉનફિલ્ડ પાર્કના વિકાસ માટે સરકાર દ્વારા રૂ. 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને ઉત્પાદન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે સમગ્ર પાર્કને રૂ. 300 કરોડની સહાય આપવામાં આવશે.

પીએમ મિત્ર યોજના 2024 ની સુવિધાઓ । Features of PM Mitra Yojana 2024

પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 (PM Mitra Yojana 2024) માં પીએમ મિત્ર પાર્કને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા વિકસાવવામાં આવશે જેની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકારની હશે. આ જાહેર ખાનગી ભાગીદારી (Public Private Partnership-PPP) પ્રકારે હશે. દરેક પીએમ મિત્ર પાર્કમાં ઇન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટેક્સટાઇલ સંબંધિત અન્ય સુવિધાઓ જેમ કે ડિઝાઇન સેન્ટર્સ અને ટેસ્ટિંગ સેન્ટર્સ વગેરે હશે. આ પીએમ મિત્ર પાર્કમાં 50% વિસ્તાર ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે, 20% વિસ્તાર ઉપયોગિતાઓ માટે અને 10% વિસ્તાર કોમર્શિયલ વિસ્તાર માટે બનાવવામાં આવશે.

આ પીએમ મિત્ર પાર્ક દેશના તે પસંદ કારેલ તમામ રાજ્યોમાં બનાવવામાં આવશે જ્યાં જમીન, વીજળી, પાણી અને મજૂરી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. સરકાર દ્વારા કુલ 7 પાર્ક બનાવવામાં આવશે જેના પર 17 હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થશે. આ યોજનામાં કોઈ પણ એકમ જે આ સ્થળોએ રોકાણ કરે છે તેને પણ પહેલા આવો પહેલા સેવાના ધોરણે સહાય પૂરી પાડવામાં આવશે.

PM Mitra Yojana 2024 (પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024) અંતર્ગત મળતી સુવિધા:

  • લોજિસ્ટિક વેરહાઉસ.
  •  ડિઝાઇન સેન્ટર.
  • રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર..
  • તાલીમ સુવિધાઓ.
  • આવાસ સુવિધાઓ.
  • કોમન સર્વિસ સેન્ટર.
  • તબીબી સુવિધાઓ.

પીએમ મિત્ર યોજના 2024 ના અમલીકરણ । Implementation of PM Mitra Yojana 2024

પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 (PM Mitra Yojana 2024) માં 3 વર્ષમાં એક યુનિટને 30 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ તમામ ઉદ્યાનોમાં સંશોધન કેન્દ્રો, ડિઝાઇન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો, તબીબી સુવિધાઓ, કામ કરતા નાગરિકો માટે રહેઠાણની સુવિધા, વેરહાઉસિંગ, પરિવહન સુવિધાઓ, હોટલ, દુકાનો વગેરે બનાવવામાં આવશે. આ બધા દ્વારા એક સારી ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરી શકશે. આ પાર્કમાં રૂ. 70,000 કરોડનું રોકાણ લગભગ 20 લાખ લોકોને રોજગારીનું સર્જન કરી શકે છે.

1. સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV):- દરેક પાર્ક માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની માલિકીની SPV (Special Purpose Vehicle) ની સ્થાપના કરવામાં આવશે જે પ્રોજેક્ટના અમલીકરણની દેખરેખ રાખશે.

2. ડેવલપમેન્ટ કેપિટલ સપોર્ટ:- ટેક્સટાઈલ મંત્રાલય પાર્ક SPV (Special Purpose Vehicle)ને પાર્ક દીઠ રૂ. 500 કરોડ સુધી ડેવલપમેન્ટ કેપિટલ સપોર્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડશે.

3. કોમ્પીટીટીવ ઈંસેન્ટિવ સપોર્ટ (CIS):- પીએમ મિત્ર પાર્કમાં એકમોને પ્રતિ પાર્ક રૂ. 300 કરોડ સુધીનો સ્પર્ધાત્મક પ્રોત્સાહન સપોર્ટ (Competitive Incentive Support-CIS) પણ ઝડપી અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રદાન કરવામાં આવશે.

4. અન્ય યોજનાઓ સાથે કન્વર્જન્સ:- માસ્ટર ડેવલપર અને રોકાણકાર એકમોને વધારાના પ્રોત્સાહનો સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની અન્ય યોજનાઓ સાથે કન્વર્જન્સની પણ સુવિધા કરવામાં આવશે.

આ પાર્ક ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ને આકર્ષવા માટે ઉદ્યાનો બનાવ્યા છે. એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2020 સુધીમાં ભારતના ટેક્સટાઇલ સેક્ટરને 20,468.62 કરોડ રૂપિયાનું FDI મળ્યું, જે આ સમયગાળા દરમિયાન કુલ FDI ના પ્રવાહના માત્ર 0.69% છે. તેથી ટેક્સટાઇલ સેક્ટરને આગળ વધારવું જરૂરી છે.

પીએમ મિત્ર યોજના 2024 ને ટૂંક માં જાણો । Know PM Mitra Yojana 2024 in brief

  • PM Mitra Yojana 2024 (પીએમ મિત્ર યોજના 2024) ને પ્રધાન મંત્રી મેગા ટેક્સટાઈલ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ અને એપેરલ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ યોજના હેઠળ 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. જેના પર 17 હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થશે.
  • આ યોજના શરૂ કરવા માટે સરકાર 4445 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 2023-24ના બજેટમાં પ્રારંભિક ફાળવણી માત્ર રૂ. 200 કરોડ ફાળવેલ છે.
  • PM Mitra Yojana 2024 (પીએમ મિત્ર યોજના 2024) ના અંતર્ગત પાર્ક બનાવવા ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સ્થળો પસંદ કરવામાં આવ્યા છે.
  • આ ઉદ્યાનો વિવિધ રાજ્યોમાં સ્થિત ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડમાં બનાવવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત પાર્ક બનાવવાથી વણાટ કામ, પ્રોસેસિંગ, સ્પિનિંગ, ડાઈ અને પ્રિન્ટિંગથી લઈને કપડાના ઉત્પાદન સુધીનું કામ એક જ જગ્યાએ થશે.
  • આ યોજના દ્વારા 21 લાખ નોકરીઓનું સર્જન થશે, જેમાં 7 લાખ પ્રત્યક્ષ અને 14 લાખ પરોક્ષ રોજગારીનું સર્જન થશે.
  • આ પાર્કમાં 50% વિસ્તાર ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે, 20% વિસ્તાર ઉપયોગિતાઓ માટે અને 10% વિસ્તાર કોમર્શિયલ વિસ્તાર માટે બનાવવામાં આવશે.
  • આ પાર્કમાં રૂ. 70,000 કરોડનું રોકાણ લગભગ 20 લાખ લોકોને રોજગારીનું સર્જન કરી શકે છે.
  • આ પાર્કમાં એક સારી ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરી શકશે.
  • SPV (Special Purpose Vehicle) ને પાર્ક દીઠ રૂ. 500 કરોડ સુધી ડેવલપમેન્ટ કેપિટલ સપોર્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડશે.
  • આ યોજના અંતર્ગત પ્રતિ એક પાર્કે રૂ. 300 કરોડ સુધીનો સ્પર્ધાત્મક પ્રોત્સાહન સપોર્ટ આપવામાં આવે છે.

પીએમ મિત્ર યોજના 2024 માં અરજી કેવી રીતે કરવી । How to Apply in PM Mitra Yojana 2024

જો તમે PM Mitra Yojana 2024 (પીએમ મિત્ર યોજના 2024) નો લાભ મેળવવા માંગો છો અને આ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમારે અરજીકરવા માટે થોડો સમય રાહ જોવી પડશે. કારણ કે કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જ્યારે પણ આ યોજનાની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે અમે તમને અમારા પોસ્ટના માધ્યમથી જાણ કરીશું. તેથી તમે સરળતાથી આ પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ યોજના 2024 (PM Mitra Yojana 2024) માટે અરજી કરી શકશો અને તેના દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈ શકશો. વધુ માહિતી જાણવા માટે સત્તાવાર વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

પીએમ મિત્ર યોજના 2024 માટેની પાત્રતા । Eligibility for PM Mitra Yojana 2024

જો તમે PM Mitra Yojana 2024 (પીએમ મિત્ર યોજના 2024) નો લાભ મેળવવા માંગો છો તો તમે આરજી કરનાર ની પાત્રતા વિશે જાણો.

ભારતીય કંપનીઓ: ભારતમાં નોંધાયેલ કોઈપણ કંપની, કદ અથવા ઉદ્યોગને ધ્યાનમાં લીધા વિના, પીએમ મિત્ર યોજના 2024 દ્વારા ઓફર કરવામાં આવતા લાભો મેળવી શકે છે.
ભારતીય નાગરિકો: આ યોજના ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી છે જે નિર્દિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ભલે તમે વ્યવસાયના માલિક, કર્મચારી અથવા ફ્રીલાન્સર હો, તમે આ પ્રોગ્રામ હેઠળ સપોર્ટ માટે અરજી કરી શકો છો.
ટેક્સટાઇલ સેક્ટરની વ્યક્તિઓ: આમાં કામદારો, કારીગરો, ઉદ્યોગસાહસિકો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય કોઈપણનો સમાવેશ થાય છે. ભલે તમે વણકર, ડિઝાઇનર અથવા ઉત્પાદક હો, જો તમે ટેક્સટાઇલ સેક્ટરમાં કામ કરો છો, તો તમે PM મિત્ર યોજના 2024 દ્વારા આપવામાં આવતા લાભો મેળવવા માટે પાત્ર છો.

પીએમ મિત્ર યોજના 2024 માટે મહત્વની લિંક । Important link for PM Mitra Yojana 2024

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો.
PDF માટેઅહીં ક્લિક કરો.
નવીનતમ માહિતી મેળવા માટેઅહીં ક્લિક કરો.
whatsapp group માં જોડાવા માટેJoin Whatsapp Group

PM Mitra Yojana 2024 માટે FAQs પ્રશ્ન

Leave a Comment