You Are Searching For a PM Vishwakarma Yojana 2024 | પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024: કેન્દ્ર સરકાર દ્વાર દેશના પારંપરિક શિલ્પકારો સહિત શ્રમિકો માટે અતિ મહત્વકાંક્ષી અને કલ્યાણકારી યોજના બહાર પાડવામાં આવી છે. આ PM Vishwakarma Yojana 2024 (પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024) નો લાભ બધાને પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તમે તમારી ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો. સરકાર રાજ્યના આર્થિક રીતે નબળા અને પાછળના વર્ગના નાગરિકોના માટે કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરે છે.
આ યોજના હસ્ત કારીગીરો માટે શરૂ કરાઇ છે. આ PM વિશ્વકર્મા યોજના 2024 ના માધ્યમથી રાજ્યના નબળા વર્ગના શ્રમિકો અને ઉદ્યોગકારોને સ્વરોજગારમાં પ્રોત્સાહિત કરવા અને તેમના વિકાસ માટે મફત તાલીમની સુવિધા પ્રદાન કરવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા PM Vishwakarma Yojana 2024 (પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024) શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યના કામદાર અને કારીગરોના સ્વરોજગારની શરૂઆત કરવા માટે આર્થિક મદદ સરકર દ્વારા કરવામાં આવે છે. જેથી નબળા વર્ગના શ્રમિકો અને ઉદ્યોગકારોને સ્વરોજગારમાં મદદ કરીશકાય.
PM Vishwakarma Yojana 2024 માં તમારે રજીસ્ટ્રેશન કરવા માટે તમારા માટે દસ્તાવેજો જરૂરી છે. જેથી તમે અરજી કરી શકસો અને આ યોજનાનો લાભ મેળવી શકસો. આ પોસ્ટ દ્વારા અમે તમને PM વિશ્વકર્મા યોજના 2024 ના ફાયદા, પાત્રતા, જરૂરી દસ્તાવેજ અને અરજીની પ્રક્રિયા સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશુ. વિસ્તારથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 વિશે જણાવવા માટે તમે ધ્યાનપૂર્વક અમારા આ લેખને વાંચો.
PM Vishwakarma Yojana 2024 । પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024
આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસના દિવસે શરૂ કરવામાં આવી છે. આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 કારીગીરો માટે શરૂ કરાઇ છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કારીગરોને આપવામાં આવતી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારીગર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ પણ માત્ર 5 ટકાના રાહત દરે મળે છે.
આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 (PM વિશ્વકર્મા યોજના 2024) માં સુથાર, સુવર્ણકાર(સોની), લુહાર, મિસ્ત્રી, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંબંધિત 18 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ બધા ક્ષેત્રો અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. શરૂઆતમાં લાભાર્થીને 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે પાત્ર બનશે. આ લોન માટે વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે.
યોજનાનુ નામ:- | પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 (PM Vishwakarma Yojana 2024). |
વિભાગનું નામ:- | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય. |
બજેટ:- | 13,000 કરોડ રૂપિયા. |
યોજનાનો હેતુ:- | કારીગરો અને હસ્તકલાકાર માટે મફત તાલીમ અને સ્વરોજગાર માટે આર્થિક સહયોગ આપવાનો. |
અરજી કોણ કરી શકે છે:- | માત્ર આર્થિક નબળા કામદાર, કારીગરો જ અરજી કરી શકે. |
અરજી પ્રક્રિયા:- | ઓનલાઈન. |
અરજી કરવા માટે:- | અહીં ક્લિક કરો. |
સત્તાવાર વેબસાઇટ:- | https://pmvishwakarma.gov.in |
પીએમ વિશ્વકર્મા યોજના 2024 નો મુખ્ય ઉદેશ્ય । The main objective of PM Vishwakarma Yojana 2024
આ PM Vishwakarma Yojana 2024 (PM વિશ્વકર્મા યોજના 2024) ચાલુ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદેશ્ય એ છે કે વિશ્વકર્મા સમુદાય00માં સમાવેશ થાતી જાતિના નાગરિકો જે પોતાની આવડત મુજબ વ્યવસાય કરવા ઈચ્છે છે. તેઓને તેમને પોતાના વ્યવસાય મુજબ તેમને તાલીમ આપવામાં આવશે અને તાલીમ આપ્યા પછી તે વ્યવસાય શરૂ કરી શકે છે. તે માટે તે વ્યવસાયને લગતી કીટ આપવામાં આવશે અને તેમની સાથે તે વ્યવસાયને આગળ વધારવામાં માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે. જેથી વિશ્વકર્મા સમુદાયમાં સમાવેશ થતા તે જાતિના બેરોજગાર નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
પીએમ વિશ્વકર્મા યોજના 2024 ની સુવિધાઓ । Features of PM Vishwakarma Yojana 2024
- PM Vishwakarma Yojana 2024 (પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024) વ્યવસાયો સાથે સંકળાયેલા પરંપરાગત કામદારો અને કારીગરોને પ્રદાન કરવામાં આવશે જેથી કરીને તેઓ આગળ વધી શકે અને વિકાસ કરી શકે.
- આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024(PM વિશ્વકર્મા યોજના 2024) હેઠળરોજગાર આપવા માટે નવી સુવર્ણ તકો પ્રદાન કરવામાં આવશે.
- આ યોજના હેઠળ સમાજ અને પરંપરાગતના કારીગરોને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.
- આ PM વિશ્વકર્મા યોજના 2024 હેઠળ તમામને રોજગાર આપવા માટે નવી સુવર્ણ તકો પ્રદાન કરવામાં આવશે.
- સામાન્ય બજેટ 2023 માં પ્રથમ વખત ભારત સરકાર દ્વારા દેશના કરોડો કારીગરો અને કામદારો માટે એક પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું.
- આ પેકેજને ટૂંકમાં PM – VIKAS કહેવામાં આવે છે.
- આ યોજના હેઠળ કારીગરો અને કામદરોને સમયાંતરે સુવર્ણ રોજગારની તકો આપવામાં આવશે જેથી તેઓ પોતાને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
- આ PM વિશ્વકર્મા યોજના 2024 હેઠળ દેશના તે લોકોને જ સહાય આપવામાં આવશે જેઓ પરંપરાગત કારીગરો અને કામદારો જેવા કે સુથાર, સુવર્ણકાર, શિલ્પકાર, લુહાર અને કુંભાર છે.
- આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે.
- આ યોજના હેઠળ શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે યોગ્ય બનશે.
- આ યોજનામા વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે.
- આ યોજનામાં તાલીમ લઈ રહેલા કારીગરોને અડધી વેતનની સમકક્ષ નાણાકીય સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે.
- આ PM વિશ્વકર્મા યોજના 2024 માં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા આપવામાં આવશે તેમની સાથે 5 દિવસ માટે સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે.
- આ યોજનામાં દરેક લાભાર્થીની ઓળખ ત્રણ-સ્તરીય રીતે કરવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે પાત્રતા । Eligibility for PM Vishwakarma Yojana 2024
PM Vishwakarma Yojana 2024 (પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024) માં ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા તમામ અરજદારો અરજી કરીશકે છે. અરજી કરતા પહેલા અરજદારોએ નીચે દર્શાવેલ પાત્રતાના માપદંડોને અનુસરવા જેથી કરીને તમે PM Vishwakarma Yojana 2024 માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો. તે માટે નીચે મુજબ પાત્રતા હોવી જોઈએ.
- અરજી કરનાર અરજદાર મૂળ ભારત દેશનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- માત્ર રસ ધરાવતા અરજદારો જ યોજના માટે અરજી કરી શકે છે.
- અરજદારો સ્વરોજગારમાટે અને કામદાર માટે અરજી કરી શકે છે.
- અરજદારે PMEGP, PM SVANIDHI અને મુદ્રા લોનનો અગાઉ લાભ ન મેળવ્યો હોય તો આ અરજીનો લાભ મેળવી શકે છે.
પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે કોણ કોણ અરજી કરી શકે? । Who can apply for PM Vishwakarma Yojana 2024?
સુથાર, | દરજી, | હોડી બનાવનાર, |
મોચી, | શિલ્પકાર, | ઢીંગલી અને રમકડા બનાવનાર, |
લુહાર, | ધોબી, | પથ્થર તોડનારા, |
સોની, | માળી, | પલી, સાદડી બનાવનાર |
મિસ્ત્રી, | વાળંદ, | સાવરણી બનાવનાર, |
પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે કેવીરીતે અરજી કરવી । How to Apply for PM Vishwakarma Yojana 2024
PM Vishwakarma Yojana 2024 (પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024) માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
|
|
|
|
|
|
|
|
|
|
| અહીં ક્લિક કરો. |
પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો । Required Documents for PM Vishwakarma Yojana 2024
આ PM Vishwakarma Yojana 2024 (પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024) માટે જરૂરી દસ્તાવેજ વિશે વિગત વાર જાણીએ..
|
|
|
|
|
|
|
આ બધા દસ્તાવેજો અરજદારે અરજી કરતી વખતે જરુરી રહશે. તો આ બાબતની અરજદારે ખાસ નોંધ લેવી.
પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે મહત્વની લિંક । Important link for PM Vishwakarma Yojana 2024
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો. |
નવીનતમ માહિતી મેળવા માટે | અહીં ક્લિક કરો. |
whatsapp group માં જોડાવા માટે | અહીં ક્લિક કરો. |
PM Vishwakarma Yojana 2024 માટે FAQs પ્રશ્નો
PM Vishwakarma Yojana 2024 નો હેતુ શું છે?
આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 (PM Vishwakarma Yojana 2024) નો હેતું કારીગરો અને હસ્તકલાકાર ને સ્વરોજગાર માટે આર્થિક સહયોગ આપવાનો છે.
PM Vishwakarma Yojana 2024 કોના દ્વારા શરુ કરવામાં આવી હતી ?
આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 (PM Vishwakarma Yojana 2024) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવી હતી.
PM Vishwakarma Yojana 2024 માટે બજેટ કેટલું ફાળવેલ છે?
આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 (PM Vishwakarma Yojana 2024) માટે બજેટ 13,000 કરોડ રૂપિયા ફાળવેલ છે.
PM Vishwakarma Yojana 2024 માટે અરજી કોણ કરી શકે છે?
આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 (PM Vishwakarma Yojana 2024) માટે અરજી માત્ર આર્થિક રીતે નબળા કામદાર, કારીગરો જ કરી શકે છે.
PM Vishwakarma Yojana 2024 હેઠળ કેટલી લોન મેળવી શકાય છે?
આ યોજના હેઠળ શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન મેળવી શકાય છે.